Commons:પ્રથમ પગથિયું/ફાઇલ અપલોડ કરવી

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
This page is a translated version of a page Commons:First steps/Uploading files and the translation is 94% complete. Changes to the translation template, respectively the source language can be submitted through Commons:First steps/Uploading files and have to be approved by a translation administrator.

Outdated translations are marked like this.
Other languages:
Bahasa Indonesia • ‎Basa Sunda • ‎Cymraeg • ‎Deutsch • ‎English • ‎Lëtzebuergesch • ‎Scots • ‎Tiếng Việt • ‎català • ‎dansk • ‎español • ‎français • ‎galego • ‎hrvatski • ‎italiano • ‎latviešu • ‎polski • ‎português • ‎português do Brasil • ‎shqip • ‎svenska • ‎čeština • ‎Ελληνικά • ‎македонски • ‎русский • ‎тыва дыл • ‎українська • ‎հայերեն • ‎עברית • ‎العربية • ‎جهلسری بلوچی • ‎नेपाली • ‎मैथिली • ‎বাংলা • ‎ગુજરાતી • ‎မြန်မာဘာသာ • ‎中文 • ‎日本語


First steps
First steps tour
Tips & tricks
Third parties
Need help with uploading files? Ask my question


જ્યારે તમે વિકિપીડિઆમાં ચિત્ર ઉમેરવા અથવા તમારા ચિત્રોને અમારા સંગ્રહ માટે દાન આપવા માંગો ત્યારે તે ફાઇલને તમારે અપલોડ કરવી પડશે અને તે વિશે કેટલીક માહિતી આપવી પડશે. કેવી રીતે અપલોડ કરશો:

શરુ કરતાં પહેલાં

  • તમે જે ફાઇલ અપલોડ કરવા માંગો છો તે તમારા કોમ્પ્યુટરમાં હોવી જોઇએ.
  • તમારા પાસે વિકિપીડિયા અથવા વિકિમીડિઆ કોમન્સનું સભ્ય ખાતું હોવું જોઇએ.

પ્રવેશ કરો ખાતું બનાવો


હું કઇ ફાઇલ ચડાવી શકું?

વિકિમીડિઆ કોમન્સમાં કયા પ્રકારની ફાઇલ અપલોડ કરી શકાય તે જાણો.

તમે જે ફાઇલો વિકિપીડિયામાં અપલોડ કરશો તે "શૈક્ષણિક" અને "મુક્ત લાયસન્સ" હેઠળ હોવી જોઇએ.

  • અમે સંપૂર્ણપણે તમારા દ્વારા લીધેલ છબીઓ કે બનાવેલા ચિત્રો સ્વિકારીએ છીએ. ઉદાહરણો »

અમે બીજાંને, બીજુ વસ્તુને કે કોઇક વિચારને દર્શાવતા ચિત્રો સ્વિકારીએ છીએ (શૈક્ષણિક હેતુ માટે, વિકિપીડિયામાં વપરાશ માટે)

  • અમે બીજા દ્વારા પ્રેરિત અને પરવાનગી વગરના ચિત્રો સ્વિકારી શકતા નથી.
  • We cannot accept any image which is not freely licensed or clearly in the public domain— most images found on the Web are not freely licensed and will be quickly deleted from Commons.
  • કૉમન્સ તમારા અંગત ચિત્રોનું સંગ્રહ સ્થાન નથી—અમે ફેસબૂક કે પિનરેસ્ટ જેવી વેબ હોસ્ટીંગ સેવા નથી, અને અમારાં બધાં જ ચીત્રો માત્ર જરૂરી શૈક્ષણિક ઉપયોગ માટે જ હોય છે. વધુ જાણો »


ચિત્ર અપલોડ કરવું

વિકિમીડિઆ કોમન્સમાં ફાઇલ અપલોડ કરવા માટે, વાપરો અપલોડ વિઝાર્ડ.

શરૂઆત કરો
જાઓ અપલોડ વિઝાર્ડ વિકિમીડિયા કોમન્સ પર. તમે ત્યાં ડાબી બાજુ રહેલી ફાઇલ ચડાવો કડી પરથી જઇ શકો છો.

વિકિમીડિઆ કોમન્સ તમારી ફાઇલ સ્વિકારશે કે નહી તે સમજવા માટેનું વર્ણન પ્રથમ પાનાં પર વાંચો.

જ્યારે તમે તૈયાર હોવ, ક્લિક કરો આગળ પાનાંના અંત નજીક.
ક્લિક મિડિઆ ફાઇલ પસંદ કરો અને તમારા કોમ્પ્યુટરમાંથી અપલોડ કરવા માટે ચિત્ર અથવા ચિત્રો શોધો.


તમારી ફાઇલનું લાયસન્સ
ક્લિક ચાલુ રાખો અથવા તમારા અપલોડને લાગુ પડતો વિકલ્પ દર્શાવ્યા પ્રમાણે પસંદ કરો. જ્યારે પૂર્ણ થાય ત્યારે ક્લિક કરો આગળ. વધુ માહિતી »


તમારા અપલોડને ગોઠવવા અને વર્ણન આપવું
ફાઇલનું શીર્ષક ઉમેરો. સરળ, વર્ણન કરી શકાય તેવી ભાષા વાપરો. પછી ફાઇલનું વર્ણન અને તારીખ ઉમેરો.
વિકિમીડિઆ કોમન્સમાં ફાઇલો ગોઠવવા માટે લાગુ પડતી શ્રેણીઓ ઉમેરો. પછી આગળ ક્લિક કરો.


પછી, તમારી ફાઇલ અપલોડ થઇ જશે.

વધુ વાચન

વિકિમીડિયા કોમન્સ પાનાંઓ:

મદદ

Crystal Clear app help index.svg
Please visit Commons:Help desk if you need to ask questions about uploading files.
Copyvio icon.svg
Only upload freely licensed or public domain content. Fair use is not allowed on Wikimedia Commons. (help)
Ways to get help
Crystal Clear app help index.svg