Gujarati subtitles for clip: File:দুনিয়া যখন দোরগোড়ায়.webm

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
1
00:00:02,120 --> 00:00:04,840
સુભાષ ચંદ્ર બોઝે

2
00:00:04,840 --> 00:00:06,160
તેમના પિતાને પત્રમાં લખ્યું હતું કે,

3
00:00:06,545 --> 00:00:09,765
આપણા પોતાના જ આદર્શો પ્રત્યે લગાવ, સારો કે ખરાબ,

4
00:00:10,175 --> 00:00:13,365
એ જ આપણા બધા મતભેદોનું કારણ છે.

5
00:00:13,815 --> 00:00:14,815
સમજ્યો?

6
00:00:15,320 --> 00:00:18,920
આ વાત તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોનો આધાર લીઈ કરી હતી.

7
00:00:18,920 --> 00:00:20,780
ફરીથી તે તારી નકામી ભાષણબાજી ચાલુ કરી.

8
00:00:20,940 --> 00:00:22,680
તેમણે પોતાના પિતાને ક્યારેક પત્ર લખ્યો ન હતો.

9
00:00:22,860 --> 00:00:26,380
તને શું ખબર પડે છે? વૉટ્સ એપના જુઠ્ઠા સમાચારની પેઢીવાળા!

10
00:00:27,125 --> 00:00:28,175
તમે પુસ્તકો વાંચો છો?

11
00:00:29,075 --> 00:00:30,355
તમે કદી જોઈ પણ છે કે?

12
00:00:32,055 --> 00:00:32,975
 

13
00:00:32,975 --> 00:00:33,975
એઈ

14
00:00:34,105 --> 00:00:35,105
શું છે?

15
00:00:36,000 --> 00:00:37,000
શું છે  યાર!

16
00:00:37,000 --> 00:00:40,160
તું શું બડબડ કરીરહ્યો છે? મને કહે, હું નિવેડો લાવી આપું.

17
00:00:40,165 --> 00:00:41,165
એય, હેલો!

18
00:00:41,260 --> 00:00:44,800
નેતાજી સુભાષચંદ્ર બોઝે ક્યારે પણ પોતાના પિતાને આવો કોઈ પત્ર લખ્યો નો'તો.

19
00:00:44,800 --> 00:00:46,195
નેતાજીએ તો પત્ર લખ્યો હતો

20
00:00:46,200 --> 00:00:48,100
પોતાના મોટા ભાઈને - સરત ચંદ્ર બોઝને.

21
00:00:48,200 --> 00:00:51,215
અને હા, તે એમ પણ કહ્યું ને કે તે સ્વામી વિવેકાનંદનો વિચાર હતો?

22
00:00:51,220 --> 00:00:53,740
તે સ્વામી વિવેકાનંદનો વિચાર નો'તો.

23
00:00:53,820 --> 00:00:57,275
તે પૂર્ણ અણે હેગેલનો વિચાર હતો.
24
00:00:57,275 --> 00:01:00,345
બ્લાઈન્ડ વીલની "હોફમેન" અને "શોપેનહોર." 

25
00:01:00,345 --> 00:01:02,380
અને હેન્રી બર્ગસનની "એલન વાઈટલ."

26
00:01:02,540 --> 00:01:04,920
તેમને આ બધા વિચારો આ પુસ્તકો વાંચીને આવ્યા. 

27
00:01:05,080 --> 00:01:06,220
સમજાયું કાંઈ?

28
00:01:06,840 --> 00:01:07,840
સમજાયું?

29
00:01:27,440 --> 00:01:28,160
શું મામા  

30
00:01:28,360 --> 00:01:29,360
ગુજરાતી વિકિસ્રોત પર કિલક કરો.

31
00:01:30,100 --> 00:01:31,100
હવે આખું ગુજરાત વાંચશે.

32
00:01:34,000 --> 00:01:35,240
પાર્ટી માટે તૈયાર? જલ્દી આવજે.

33
00:01:39,200 --> 00:01:39,960
શુતનુ

34
00:01:40,340 --> 00:01:42,280
આટલો મોડો ક્યાં ચાલ્યો?

35
00:01:44,200 --> 00:01:46,100
એ તો જરા લાયબ્રેરી, મારી અમુક પુસ્તકો વાંચવા હતા.

36
00:01:46,100 --> 00:01:48,160
લાયબ્રેરી? હમણાં?

37
00:01:48,160 --> 00:01:53,020
હા, ઘરના બધા પુસ્તકો તો વંચાઈ ગયા છે, મારે નવા પુસ્તકો જોઈએ છે.

38
00:01:55,060 --> 00:01:55,720
ટેક્સી માટે...

39
00:01:56,540 --> 00:01:57,300
શુતનુ

40
00:01:58,360 --> 00:01:59,240
અહીં આવ,

41
00:02:00,600 --> 00:02:01,760
આવ અહીં, બેસ.

42
00:02:04,340 --> 00:02:05,000
આ જો.

43
00:02:05,760 --> 00:02:07,020
આ શું છે?

44
00:02:07,020 --> 00:02:11,480
જ્યારે લાયબ્રેરી તારી પાસે આવી જશે તો તારે શા માટે લાયબ્રેરી સુધી જવાની જરૂર છે?

45
00:02:27,980 --> 00:02:31,520
ગુજરાતી વિકિસ્રોત

46
00:02:31,520 --> 00:02:35,640
gu.wikisource.org