Gujarati subtitles for clip: File:WikipediaMeetup.webm

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
1
00:00:00,000 --> 00:00:02,390
વિકિપીડિયા:Meetup

2
00:00:02,390 --> 00:00:04,585
કેમ છો, હું જિમ્મી વેલ્સ, વિકિપીડિયાનો સહસ્થાપક, છું.

3
00:00:04,585 --> 00:00:06,295
જો તમે ક્યારેય વિકિપીડિયામાં યોગદાન ન આપ્યું હોય તો,

4
00:00:06,295 --> 00:00:08,875
વિકિપીડિયા એડિટોથોન એ સરસ તક છે

5
00:00:08,875 --> 00:00:11,145
આવો અને વિકિપીડિયામાં કેવી રીતે યોગદાન આપવું તે શીખીએ.

6
00:00:11,145 --> 00:00:13,135
વિકિપીડિયામાં યોગદાન આપવું એ મુશ્કેલ નથી,

7
00:00:13,135 --> 00:00:14,975
પણ વિકિપીડિયા મુલાકાતમાં જવું એ ઘણું ઉપયોગી છે

8
00:00:14,975 --> 00:00:17,495
તમે કેટલાય વિકિપીડિયા સ્વયંસેવકોને મળી શકો છો

9
00:00:17,495 --> 00:00:19,135
તેઓ તમને આખી પ્રક્રિયા સમજાવશે

10
00:00:19,135 --> 00:00:20,255
કે કેવી રીતે યોગદાન આપવું.

11
00:00:20,255 --> 00:00:21,945
તમે સોફ્ટવેર વિશે ઘણી બાબતો તો શીખશો

12
00:00:21,945 --> 00:00:23,715
પણ તમે અમારા સમુદાય વિશે પણ ઘણું શીખશો.

13
00:00:23,715 --> 00:00:25,965
આવી મુલાકાતો અને કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં થાય છે.

14
00:00:25,965 --> 00:00:28,455
જો તમે વધુ શીખવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો.

15
00:00:28,455 --> 00:00:32,235
https://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:Meetup

16
00:00:32,235 --> 00:00:34,175
વિકિપીડિયા